Paris Olympics 2024: પીવી સિંધુએ જીત સાથે શરૂઆત કરી, બલરાજે રોઇંગમાં ઇતિહાસ રચ્યો

પેરીસ: ઓલિમ્પિકમાં અગાઉ બે વખતની મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ(PV Sindhu)એ પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં ગ્રુપ-M મેચમાં માલદીવની ફાતિમથ અબ્દુલ રઝાક સામે પીવી સિંધુએ આસાન જીત મેળવી હતી. મેચ દરમિયાન સિંધુ અને ફાતિમથ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પીવી સિંધુએ ફાતિમથ અબ્દુલ રઝાકને માત્ર … Continue reading Paris Olympics 2024: પીવી સિંધુએ જીત સાથે શરૂઆત કરી, બલરાજે રોઇંગમાં ઇતિહાસ રચ્યો