Paris Olympics 2024ના ઐતિહાસિક, અકલ્પનીય સમારોહે આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શુક્રવારે ઑલિમ્પિક ગેમ્સની અવિસ્મરણીય, અદ્વિતીય, અદભુત, અકલ્પનીય, અણમોલ, અસાધારણ ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. ઑલિમ્પિક્સના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સ્ટેડિયમની બહાર પ્રારંભિક સમારોહ યોજીને ફ્રાન્સે વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવની ઓપનિંગ સેરેમનીના આયોજનમાં નવો ચીલો પાડ્યો છે. પૅરિસમાં એફિલ ટાવરની નજીક વિખ્યાત સેન નદી પરના પુલ પર તેમ જ આસપાસના ભાગોમાં … Continue reading Paris Olympics 2024ના ઐતિહાસિક, અકલ્પનીય સમારોહે આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી