Paris Olympic 2024: મનુ ભાકર-સરબજોત સિંહે ઈતિહાસ રચ્યો, મિક્સ્ડ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો

પેરીસ ઓલમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. મનુ ભાકર (Manu Bhaker) અને સરબજોત સિંહે(Sarabjot Singh)એ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, માનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. … Continue reading Paris Olympic 2024: મનુ ભાકર-સરબજોત સિંહે ઈતિહાસ રચ્યો, મિક્સ્ડ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો