Paris Olympics 2024: લક્ષ્ય સેનની પ્રથમ જીતની ગણતરી કરવામાં આવશે નહીં, ભારતને ફટકો

પેરીસ: ભારતના સ્ટાર બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં (Lakshya Sen in Paris Olympics) તેના અભિયાનની શરૂઆત જીતી સાથે કરી હતી, પરંતુ તેની જીતને ગણતરીમાં લેવામાં અહીં આવે. આનાથી ભારતને મોટો ફટકો પડ્યો છે, જો કે આ બધુ નિયમ મુજબ થઈ રહ્યું છે. લક્ષ્ય સેને જેને હરાવ્યો હતો તે પ્રતિસ્પર્ધીએ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી … Continue reading Paris Olympics 2024: લક્ષ્ય સેનની પ્રથમ જીતની ગણતરી કરવામાં આવશે નહીં, ભારતને ફટકો