પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા

નવી દિલ્હી: ક્રિકેટનો વર્લ્ડ કપ 29મી જૂને પૂરો થશે ત્યાર પછી પૅરિસ ઑલિમ્પિકસનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓનું ધ્યાન પૅરિસ પર હશે. એમાં ખાસ કરીને હૉકીની સ્પર્ધા પર ભારતીયોનું ધ્યાન રહેશે. કારણ એ છે કે ઑલિમ્પિક્સમાં હૉકીના સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતે છેલ્લો સુવર્ણચંદ્રક મેળવ્યો એને સાડાચાર દાયકા થઈ ગયા … Continue reading પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય હૉકી ટીમની જાહેરાત, જાણો કયા 16 ખેલાડીઓને ટીમમાં સમાવાયા