Paris Olympic: રેસલિંગમાં ગોલ્ડ જીતનાર સારાહ હિલ્ડેબ્રાન્ડે વિનેશ અંગે કહી મોટી વાત

પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic 2024)માંથી વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ રેસલિંગ (Wrestling) જગતમાં ખળભળાટ મચી ગયો હતો. પરીસ ઓલમ્પિકમાં 50 kg ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં યુએસની સારાહ હિલ્ડેબ્રાન્ડે (Sarah Hildebrandt) ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ સારાહ સામે ફાઈનલ મેચ રમવાની હતી, પણ તે ગેરલાયક ઠર્યા બાદ સારાહ અને ક્યુબાની યુસ્નેલીસ ગુઝમેન લોપેઝ … Continue reading Paris Olympic: રેસલિંગમાં ગોલ્ડ જીતનાર સારાહ હિલ્ડેબ્રાન્ડે વિનેશ અંગે કહી મોટી વાત