Paris Olympic 2024: કરોડો દિલ તૂટી ગયા! આ કારણે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, જેને કારણે દેશના લોકોને ગોલ્ડની આશા હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ … Continue reading Paris Olympic 2024: કરોડો દિલ તૂટી ગયા! આ કારણે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર