પૅરા બૅડમિન્ટનમાં માનસી લડત આપીને હારી, તીરંદાજ શીતલની સારી શરૂઆત

પૅરિસ: અહીં દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટે શરૂ થયેલી પૅરિસ પૅરાલિમ્પિક્સમાં બૅડમિન્ટનમાં સુકાંત કદમ, સુહાસ યશિરાજ અને તરુણે પોતપોતાના વર્ગમાં પ્રથમ રાઉન્ડ જીતીને વિજયી આરંભ કર્યો હતો, પરંતુ માનસી જોશી અને મનદીપ કૌર સિંગલ્સની શરૂઆતની મૅચમાં પરાજિત થઈ હતી.સુકાંતે મલેશિયાના મોહમ્મદ બુરહાનુદ્દીનને 17-21, 21-15, 22-20થી, સુહાસે ઇન્ડોનેશિયાના હિકમત રમદાનીને 21-7, 21-5થી તેમ જ તરુણે બ્રાઝિલના ઑલિવેરા ઝેવિયરને … Continue reading પૅરા બૅડમિન્ટનમાં માનસી લડત આપીને હારી, તીરંદાજ શીતલની સારી શરૂઆત