પંતનો ‘ફ્લાઇંગ કૅચ’ થયો વાઇરલ: જોકે ફૅન્સ તેની બૅટિંગથી ખુશ નથી

બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર-બૅટર રિષભ પંત કાર-અકસ્માત બાદ બે વર્ષ પછી પહેલી વાર રેડ-બૉલ ક્રિકેટ રમી રહ્યો છે. જોકે જૂનના ટી-20 વર્લ્ડ કપ ઉપરાંત બીજી કેટલીક મર્યાદિત ઓવર્સની મૅચો રમી ચૂકેલા પંતની ફિટનેસ અને વિકેટકીપિંગ વિશે ટીકા થતી રહી છે અને તેની તુલના બીજા કેટલાક વિકેટકીપર્સ સાથે કરવામાં આવી છે, પરંતુ સામાન્ય રીતે ખેલાડીઓ પર્ફોર્મન્સથી … Continue reading પંતનો ‘ફ્લાઇંગ કૅચ’ થયો વાઇરલ: જોકે ફૅન્સ તેની બૅટિંગથી ખુશ નથી