ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમ 108 રનમાં તંબૂ ભેગી થઈ

દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને ફક્ત 108 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી. પાકિસ્તાનની કૅપ્ટન નિદા દરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો નિર્ણય ઊંધો સાબિત થયો અને ફાયદો ભારતીય ટીમને થયો હતો.પાકિસ્તાનની એક પણ બૅટર પચીસ રનનો આંકડો પણ પાર નહોતી કરી શકી. વનડાઉન બૅટર સિદ્રા અમીનના પચીસ … Continue reading ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમ 108 રનમાં તંબૂ ભેગી થઈ