બાંગ્લાદેશ ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું, બુધવારે શ્રેણીનો પહેલો મુકાબલો

રાવલપિંડી: બાંગ્લાદેશમાં હિંસક તોફાનો પછી લશ્કરી શાસન જેવા માહોલમાં અરાજકતાની સ્થિતિ છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં બુધવાર, 21મી ઑગસ્ટે બાંગ્લાદેશ સામે ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ (સવારે 10.30 વાગ્યાથી) શરૂ થશે. બાંગ્લાદેશ અત્યાર સુધીમાં ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું એટલે આ મૅચ જીતીને નવો ઇતિહાસ સર્જવા કોઈ કસર બાકી નહીં રાખે. શાન મસૂદ પાકિસ્તાનનો અને નજમુલ … Continue reading બાંગ્લાદેશ ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું, બુધવારે શ્રેણીનો પહેલો મુકાબલો