મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમનો રકાસ

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા બાદ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ માત્ર 105 રન બનાવી શકી હતી. ફાતિમા સનાની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ નબળો રહ્યો હતો. પહેલા 33 રનમાં પાકિસ્તાની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી તો છેલ્લા 35 રનમાં પણ ત્રણ વિકેટ ગુમાવી … Continue reading મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમનો રકાસ