ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નવુંં ગતકડું, વિચિત્ર ઑફર કરી…

કરાચી: આવતા વર્ષે પાકિસ્તાનમાં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે, પરંતુ આ વન-ડે ટૂર્નામેન્ટમાં રમવા ભારત સરકાર ખેલાડીઓની ટીમ મોકલવા બીસીસીઆઇને મંજૂરી આપે એવી કોઈ જ સંભાવના ન હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હજી આશા રાખીને બેઠું છે કે ભારત પોતાની ટીમને પાકિસ્તાન મોકલશે જ. પીસીબીએ નવું ગતકડું કર્યું છે. એણે ભારતને નવી ઑફર કરી … Continue reading ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નવુંં ગતકડું, વિચિત્ર ઑફર કરી…