ઇંગ્લૅન્ડનો જવાબ નહીં: ટેસ્ટમાં વન-ડેની જેમ બનાવ્યા 492 રન, પાકિસ્તાન કપરી સ્થિતિમાં…

મુલતાન: અહીં સિરીઝની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 ઓવરમાં 556 રન બનાવ્યા તો ઇંગ્લૅન્ડે એનાથી પણ ચડિયાતું પર્ફોર્મ કર્યું. બુધવારના ત્રીજા દિવસે ઑલી પૉપની ટીમે ફક્ત 101 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટના ભોગે 492 રન ખડકી દીધા. ખાસ વાત તો એ છે કે બ્રિટિશરોએ વન-ડે સ્ટાઇલથી ફટકાબાજી કરી અને બીજી નવાઈ એ વાતની છે કે … Continue reading ઇંગ્લૅન્ડનો જવાબ નહીં: ટેસ્ટમાં વન-ડેની જેમ બનાવ્યા 492 રન, પાકિસ્તાન કપરી સ્થિતિમાં…