પાકિસ્તાનને દાઝ્યા પર ડામ, આઇસીસીની જોરદાર ફટકાર પડી

રાવલપિંડી: શાન મસૂદની કેપ્ટન્સીમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં રવિવારે પહેલી વાર હારવાની નાલેશી જાણે પૂરતી ન હોય એમ પાકિસ્તાની ટીમ પર બીજી બે મોટી આફત આવી ગઈ. આઇસીસીએ પાકિસ્તાનના ટેસ્ટ ખેલાડીઓને બે પ્રકારની પનિશમેન્ટ કરી છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 10 વિકેટે પરાજય થયો હતો. હવે જો પાકિસ્તાન બીજી અને અંતિમ ટેસ્ટ પણ હારશે અથવા ટેસ્ટ … Continue reading પાકિસ્તાનને દાઝ્યા પર ડામ, આઇસીસીની જોરદાર ફટકાર પડી