પાકિસ્તાનની સતત આટલી ટેસ્ટ વિજય વિનાની, 50 વર્ષના પોતાના જ રેકૉર્ડની કરી બરાબરી

મુલતાન: શાન મસૂદના સુકાનમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમે શુક્રવારે કદાચ ‘રાહતનો શ્ર્વાસ’ લીધો હશે. કારણ એ છે કે આ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે અને એના કેટલાક ખેલાડીઓએ એટલા બધા વિક્રમો ખડકી દીધા કે એ જોઈને પાકિસ્તાનની ટીમ હેરાન-પરેશાન થઈ ગઈ હશે અને શુક્રવારના પાંચમા દિવસે પરાજય જોવો પડ્યો, પરંતુ કાળી રાત સમાન આ ટેસ્ટમાંથી હવે પોતાને છુટકારો … Continue reading પાકિસ્તાનની સતત આટલી ટેસ્ટ વિજય વિનાની, 50 વર્ષના પોતાના જ રેકૉર્ડની કરી બરાબરી