Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ

યુએસ અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ(T20 World cup)ની શરૂઆત થઇ ગઈ છે, 9મી જુનના રોજ ભારત સામેના મેચ પહેલા પાકિસ્તાનની ટીમ(Pakistan Cricket team) યુએસએ સામે 6 જૂનના રોજ મેચ રમશે, એ પહેલા પાકિસ્તાની ટીમ વિવાદોમાં ફસાઈ છે, પાકિસ્તાની ટીમે એક પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું. ટીમે ફેન્સને મળવાનું આમંત્રણ પણ આપ્યું હતું, … Continue reading Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ