પાકિસ્તાનની ચેસ ટીમે ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

બુડાપેસ્ટ: હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડ 2024 (45th FIDE Chess Olympiad Budapest 2024)માં ભારતે શાનદાર જીત મેળવી હતી. ટુર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. પાકિસ્તાની ચેસ ટીમ(Pakistan Chess team)ના સભ્યોએ ટૂર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ચેસ કેવી રીતે … Continue reading પાકિસ્તાનની ચેસ ટીમે ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ