PAK vs ENG: બાબર-શાહીન વગર પાકિસ્તાને જીત મેળવી, આ ત્રણ ખેલાડીઓ હુકમના એક્કા સાબિત થયા…

મુલતાન: ખરાબ ફોર્મમાં ચાલી રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket team) લાંબા સમયથી ટીકાનો સામનો કરી રહી છે, હવે લાંબા સમય બાદ ટીમે ટેસ્ટ મેચ જીતી છે. પાકિસ્તાને મુલતાનમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આ જીતે પાકિસ્તાની ટીમમાં નવો પ્રાણ ફૂંક્યો છે. ઈંગ્લેન્ડ સામે મુલતાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમને કારમી … Continue reading PAK vs ENG: બાબર-શાહીન વગર પાકિસ્તાને જીત મેળવી, આ ત્રણ ખેલાડીઓ હુકમના એક્કા સાબિત થયા…