PAK vs BAN 2nd Test: કૃષ્ણ ભક્ત બાંગ્લાદેશી બેટ્સમેન ટીમ માટે બન્યો સંકટ મોચક, મેચ રોમાંચક મોડ પર
રાવલપિંડી: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પાકિસ્તાન(PAK vs BAN)ને તેમની ધરતી પર જ ટેસ્ટ મેચમાં હરાવી ઈતિહાસ રચ્યો હતો. હાલ બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રાવલ પિંડી(Rawalpindi)માં રમાઈ રહી છે, આ મેચમાં પણ બાંગ્લાદેશ મજબુત પ્રદર્શન કરી રહી છે. બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ(Litton Das) ટીમ માટે સંકટ મોચક સાબિત … Continue reading PAK vs BAN 2nd Test: કૃષ્ણ ભક્ત બાંગ્લાદેશી બેટ્સમેન ટીમ માટે બન્યો સંકટ મોચક, મેચ રોમાંચક મોડ પર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed