ઑલિમ્પિક્સના આયોજકોએ સાઉથ કોરિયાની કેમ માફી માગવી પડી?

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 33મી ઑલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની અનોખી અને શાનદાર હતી એમ છતાં એને કેટલાક દેશોમાંથી વખોડવામાં પણ આવી છે. એક બાબતમાં તો ખુદ આયોજક ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)એ સાઉથ કોરિયાની માફી માગવી પડી છે.ઓપનિંગની શરૂઆતમાં પૅરિસની સેન નદીમાં ‘પરેડ ઑફ નૅશન્સ’ દરમિયાન સાઉથ કોરિયાના ઍથ્લીટોને લઈને જે બોટ આવી રહી હતી ત્યારે … Continue reading ઑલિમ્પિક્સના આયોજકોએ સાઉથ કોરિયાની કેમ માફી માગવી પડી?