એક ક્રિકેટર કહે છે કે અમારી ટીમ ટેસ્ટમાં એક દિવસમાં 600 રન બનાવી શકે

લંડન: ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના ટોચના બૅટર ઑલી પોપનું એવું માનવું છે કે ઇંગ્લૅન્ડની વર્તમાન ટીમ ટેસ્ટના એક દિવસમાં 600 રન બનાવવાનો નવો વિશ્ર્વવિક્રમ બનાવી શકે છે.ટેસ્ટના એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ 88 વર્ષ પહેલાં બન્યો હતો. 1936માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટના બીજા દિવસે છ વિકેટે કુલ 588 રન બન્યા હતા જેમાંથી 398 … Continue reading એક ક્રિકેટર કહે છે કે અમારી ટીમ ટેસ્ટમાં એક દિવસમાં 600 રન બનાવી શકે