વિમ્બલ્ડનમાં 10 વર્ષે ફરી બે ફાઇનલિસ્ટ સતત બીજી વાર આમનેસામને

લંડન: અહીં વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં રવિવારે મેન્સ ફાઇનલ (ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી)માં એવા બે ખેલાડી સામસામે આવશે જેમને કોઈને કોઈ રીતે નવી સિદ્ધિ પોતાને નામ કરવાની તક છે. એટલું જ નહીં, તેઓ સંયુક્ત રીતે એક દાયકા પહેલાંનો રેકૉર્ડ પોતાના નામે કરવાના છે. નોવાક જૉકોવિચ (Novak Djokovic) અને કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) એવા બે … Continue reading વિમ્બલ્ડનમાં 10 વર્ષે ફરી બે ફાઇનલિસ્ટ સતત બીજી વાર આમનેસામને