Sara Tendulkar નહીં પણ આ Mystery Girlને જોઈને Clean Bold થયો Shubhman Gill…

IPL-2024ની હાલમાં સિઝનમાં રેકોર્ડનો વરસાદ થઈ રહ્યો છે અને એમાં પણ 20 ઓવરમાં 250 રનની અશક્ય લાગતી ઈનિંગ રમાતા ક્રિકેટપ્રેમીઓના રોમાંચમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગઈકાલે Gujarat Titans Vs Punjab Kingની મેચમાં GTના કેપ્ટન Shubman Gillએ ઓડિયન્સમાં બેઠેલી હોલીવૂડ એક્ટ્રેસ જેવી દેખાતી યુવતીને જોઈને એવું રિએક્શન આપ્યું હતું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર … Continue reading Sara Tendulkar નહીં પણ આ Mystery Girlને જોઈને Clean Bold થયો Shubhman Gill…