ભારતીય ટેસ્ટ ક્રિકેટરો માટે લૉર્ડ્સમાં ‘લેડીઝ ફર્સ્ટ’ નહીં, પણ ‘જેન્ટ્સ ફર્સ્ટ’

લંડન: ઇંગ્લૅન્ડે આગામી ક્રિકેટ-સીઝન માટેનો મોટો કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ 2025માં ઇંગ્લૅન્ડના પુરુષ ક્રિકેટર્સ ઘરઆંગણે ભારતની મેન્સ ટેસ્ટ ટીમ સામે અને 2026માં ઇંગ્લૅન્ડની મહિલા ટીમ ભારતની વિમેન્સ ટેસ્ટ ટીમ સામે સિરીઝ રમશે. ખાસ વાત એ છે કે પુરુષ અને મહિલા, બન્નેની ટેસ્ટ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં રમાશે. ઉલ્લેખનીય છે કે લૉર્ડ્સમાં પહેલાં ભારતીય … Continue reading ભારતીય ટેસ્ટ ક્રિકેટરો માટે લૉર્ડ્સમાં ‘લેડીઝ ફર્સ્ટ’ નહીં, પણ ‘જેન્ટ્સ ફર્સ્ટ’