શ્રીલંકા આજે વ્હાઈટવૉશ થતો રોકી શકે, જાણો કેવી રીતે…

લંડન: યજમાન ઈંગ્લૅન્ડે રવિવારે શ્રીલંકાને અહીં ઓવલમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં જીતવા માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ત્રીજા દિવસની રમતને અંતે શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 94 રન હતો.આજે ચોથા દિવસે શ્રીલંકા બાકીના 125 રન બનાવીને ઇંગ્લૅન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરતું રોકી શકે. રવિવારે ઓપનર નિસન્કા 53 રને અને કુસાલ મેન્ડિસ 30 રને નૉટઆઉટ … Continue reading શ્રીલંકા આજે વ્હાઈટવૉશ થતો રોકી શકે, જાણો કેવી રીતે…