ગુરુવારે નિખત ઝરીનની ચીની હરીફ સાથે ટક્કર, હૉકીમાં ભારતની આકરી કસોટી

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ગુુરુવારનો છઠ્ઠા દિવસ પણ ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ માટે ખૂબ વ્યસ્ત રહેશે.ખાસ કરીને સૌની નજર ભારતની ટોચની મુક્કાબાજ નિખત ઝરીન પર રહેશે. તેનો મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યાથી ચીનની યુ વુ સામે થશે.એ ઉપરાંત, તીરંદાજી પણ ભારતીયોનો પડકાર જોવા મળશે. શૂટિંગમાં ખાસ કરીને મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાળે આકર્ષણનું કેન્દ્ર રહેશે, કારણકે તે મેડલ … Continue reading ગુરુવારે નિખત ઝરીનની ચીની હરીફ સાથે ટક્કર, હૉકીમાં ભારતની આકરી કસોટી