પ્રથમ ટેસ્ટમાં ભારત મોટી મુસીબતમાં, 34 રનમાં ગુમાવી છ વિકેટ
બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે બૅટિંગ પસંદ કર્યા ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. લંચના બ્રેક સુધીમાં ભારતે માત્ર 34 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત 15 રને રમી રહ્યો હતો.ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 36 રન ભારતનો લોએસ્ટ સ્કોર અને 42 રન સેકન્ડ લોએસ્ટ છે. 1955માં ન્યૂ ઝીલૅન્ડની … Continue reading પ્રથમ ટેસ્ટમાં ભારત મોટી મુસીબતમાં, 34 રનમાં ગુમાવી છ વિકેટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed