અધધધ…ન્યૂ ઝીલૅન્ડે એક દિવસમાં ગુમાવી 13 વિકેટ, જુઓ તો ખરા શ્રીલંકાએ કેવી હાલત કરી!

ગૉલ: શ્રીલંકાએ અહીં ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 63 રનના મોટા માર્જિનથી હરાવ્યા બાદ હવે બીજી અને અંતિમ ટેસ્ટમાં કિવીઓને એક દાવથી હરાવવાની તૈયારી કરી લીધી છે. શનિવારે ત્રીજા દિવસે ટિમ સાઉધીના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલા દાવમાં ફક્ત 88 રનમાં ઑલ આઉટ થઈ ગઈ. શુક્રવારે બાવીસ રનમાં બે વિકેટ પડી હતી અને શનિવારે બાકીની … Continue reading અધધધ…ન્યૂ ઝીલૅન્ડે એક દિવસમાં ગુમાવી 13 વિકેટ, જુઓ તો ખરા શ્રીલંકાએ કેવી હાલત કરી!