બદોની-પ્રિયાંશની જોડીએ ટી-20 ક્રિકેટમાં તોફાન મચાવી દીધું!

ભાગીદારીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો, ગેઇલનો સિક્સરનો વિક્રમ તૂટ્યો અને છ છગ્ગા સાથે યુવીની બરાબરી પણ થઈ નવી દિલ્હી: દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં જાણે દરરોજ નવા વિક્રમો બની રહ્યા છે. શુક્રવારે અનુજ રાવત અને સુજલ સિંહે 241 રનની અતૂટ અને ટી-20 ફૉર્મેટની સેકેંડ-બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ત્યાર બાદ શનિવારે આયુષ બદોની (165 રન, 55 બૉલ, 19 … Continue reading બદોની-પ્રિયાંશની જોડીએ ટી-20 ક્રિકેટમાં તોફાન મચાવી દીધું!