નીરજ એક જ થ્રોમાં જીત્યો સિલ્વર, પાકિસ્તાનના નદીમે એક જ થ્રોમાં બધાને ઠંડા પાડી દીધા

પૅરિસ: ઑલિમ્પિક્સમાં ગુરુવારે મધરાત બાદ યોજાયેલી ભાલાફેંકની ફાઈનલમાં ભારતનો નીરજ ચોપડા ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવામાં નિષ્ફ્ળ ગયો હતો, પરંતુ તેણે એક જ વાર ભાલો સફળતાપૂર્વક ફેંકીને સિલ્વર મેડલ પર કબજો કરી લીધો હતો. તેણે એ સફળ પ્રયાસમાં ભાલો 89.45 મીટર દૂર ફેંક્યો હતો. ટૂંકમાં, નીરજ માટે રજતચંદ્રક જીતવા માટે એક જ થ્રો પૂરતો હતો. તેના … Continue reading નીરજ એક જ થ્રોમાં જીત્યો સિલ્વર, પાકિસ્તાનના નદીમે એક જ થ્રોમાં બધાને ઠંડા પાડી દીધા