જય હો: ઓલિમ્પિકમાં ભારત પહેલો સિલ્વર મેડલ જીત્યું, નીરજ ચોપરાને મળ્યો શ્રેય

પેરિસ: અહીં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભાલાફેંક (Neeraj Chopra in Men’s Javelin Throw)માં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતાડીને રેકોર્ડ કર્યો છે. ફ્રાન્સમાં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત પહેલી વખત સિલ્વર મેડલ જીત્યું છે. નીરજ ચોપરા બીજા સ્થાને જ્યારે પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમને ફાળે ગોલ્ડ મેડલ મળ્યો છે. બીજી વખતના પ્રયાસમાં અરશદ … Continue reading જય હો: ઓલિમ્પિકમાં ભારત પહેલો સિલ્વર મેડલ જીત્યું, નીરજ ચોપરાને મળ્યો શ્રેય