Neeraj Chopraએ ફેડરેશન કપમાં જીત્યો Gold Medal

ભુવનેશ્વરઃ ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)એ ધમાલ મચાવી છે. ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપના જેવલિન થ્રો (ભાલા ફેંક) ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા નિરજ ચોપરાએ ફાઈનલ ઈવેન્ટમાં 82.87 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં જેવલિન થ્રો ઈવેન્ટ સિવાય નીરજ સિવાય કિશોર જેના અને ડીપી મનુએ નસીબ … Continue reading Neeraj Chopraએ ફેડરેશન કપમાં જીત્યો Gold Medal