Neeraj Chopra: ઈજા છતાં નીરજે સિલ્વર જીત્યો, જાણો સર્જરી કરાવવા અંગે નીરજે શું કહ્યું

પેરિસ ઓલિમ્પિક 2024 9 (Paris Olympics) ના 13માં દિવસે ભારત માટે બે મેડલ આવ્યા, એક બ્રોન્ઝ અને એક સિલ્વર. તમામ ભારતીય ચાહકોને આશા હતી કે ટોક્યોની જેમ જેવલીન થ્રો(Javelin throw) ની ફાઈનલમાં ભાગ લઈ રહેલો નીરજ ચોપરા (Neeraj Chopra) ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે, પરંતુ મેડલ ઈવેન્ટમાં નીરજને સિલ્વર મેડલ મળ્યો હતો. નીરજના કુલ 6 … Continue reading Neeraj Chopra: ઈજા છતાં નીરજે સિલ્વર જીત્યો, જાણો સર્જરી કરાવવા અંગે નીરજે શું કહ્યું