નીરજ ચોપરાએ ફરી દેશનું નામ રોશન કર્યું, ઈજાગ્રસ્ત હોવા છતાં આટલા મીટરનો થ્રો કર્યો

નવી દિલ્હી: ઈજાગ્રસ્ત હોવા છતાં પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપરા(Niraj Chopra)એ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરનો થ્રો કર્યાના 14 દિવસ બાદ નીરજે લુસાને ડાયમંડ લીગ(Lausanne Diamond League )માં 89.49 મીટર જેવલીન ફેંક્યું હતું. નીરજ ફરીથી 90 મીટરના આંકને સ્પર્શી શક્યો ન હતો, … Continue reading નીરજ ચોપરાએ ફરી દેશનું નામ રોશન કર્યું, ઈજાગ્રસ્ત હોવા છતાં આટલા મીટરનો થ્રો કર્યો