હાર્દિક સાથે વણસેલા સંબંધો વચ્ચે નતાશાનું રિએક્શન વાઈરલ, કુણાલ પંડ્યા સાથે શું છે કનેક્શન?

હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાએ હાર્દિક માટે એક પોસ્ટ લખી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. હાર્દિક પંડ્યા માટે કુણાલ પંડ્યાએ લખ્યું હતું કે લવ યુ બ્રધર અને તું દરેક ખુશી માટે હકદાર છે, જેના પર હાર્દિકની વાઈફ નતાશા સ્ટેનકોવિકે પણ પ્રતિક્રિયા આપી હતી. કુણાલ પંડ્યાએ હાર્દિક પંડ્યા માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાના … Continue reading હાર્દિક સાથે વણસેલા સંબંધો વચ્ચે નતાશાનું રિએક્શન વાઈરલ, કુણાલ પંડ્યા સાથે શું છે કનેક્શન?