હાર્દિક ક્રિકેટર છે એની નતાશાને પ્રથમ મુલાકાત વખતે ખબર જ નહોતી!

મુંબઈ: ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઘણી વાર ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ના કિસ્સા જોવા મળતા હોય છે. ક્યારેક સંબંધીઓના કે મિત્રવર્તુળમાં પણ આપણે આવા બનાવ જોઈ ગયા હોઈએ છીએ. જોકે હાલમાં જે ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે એ બે વ્યક્તિઓના જીવનમાં છ વર્ષ પહેલાં એક નાઇટક્લબમાં આવું જ બની ગયું હતું. 2018માં મુંબઈની એક નાઇટક્લબમાં ઑલરાઉન્ડર હાર્દિક … Continue reading હાર્દિક ક્રિકેટર છે એની નતાશાને પ્રથમ મુલાકાત વખતે ખબર જ નહોતી!