ડિવોર્સ બાદ નતાશાએ આ પોસ્ટથી હાર્દિક પર નિશાન સાધ્યું

હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની જાહેરાત કર્યા પછી, નતાશા તેના પુત્ર સાથે સમય વિતાવી રહી છે. છૂટાછેડાની જાહેરાત કરતા પહેલા જ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી હતી. હાલમાં નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. પોતાના પુત્ર નતાશા સાથે સર્બિયામાં મસ્તી કરતી વખતે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા … Continue reading ડિવોર્સ બાદ નતાશાએ આ પોસ્ટથી હાર્દિક પર નિશાન સાધ્યું