રેલવે લાઇન પર આત્મહત્યા કરનાર ગ્રેહામ થોર્પને અંજલિ આપતી વખતે કૅપ્ટન હુસેન રડ્યો

મૅન્ચેસ્ટર: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને બુધવારે ઇંગ્લૅન્ડની શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના આરંભ પહેલાં કૉમેન્ટરી બૉક્સમાંથી ભૂતપૂર્વ સાથી ખેલાડી ગ્રેહામ થોર્પને ભાવભરી અંજલિ આપી હતી. થોર્પને શ્રદ્ધાંજલિ આપતી વખતે હુસેન રડી પડ્યો હતો. એટલું જ નહીં, હુસેને થોર્પ સાથેના પોતાના અનુભવોની વાત કરતી વખતે તેની ભરપૂર પ્રશંસા કરી હતી.ઇંગ્લૅન્ડનો બૅટર ગ્રેહામ થોર્પ સરે કાઉન્ટીના એશરમાં … Continue reading રેલવે લાઇન પર આત્મહત્યા કરનાર ગ્રેહામ થોર્પને અંજલિ આપતી વખતે કૅપ્ટન હુસેન રડ્યો