સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નરેશ પરસાણાનું નિધન

રાજકોટ: સૌરાષ્ટ્ર વતી 1971માં 17 વર્ષની વયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 54 રણજી મૅચ રમી ચૂકેલા ઑલરાઉન્ડર નરેશ પરસાણાનું સોમવારે રાજકોટમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા.તેમણે 137 વિકેટ લીધી હતી અને 1436 રન બનાવ્યા હતા. નરેશ પરસાણા ફાસ્ટ બોલર, ઑફ સ્પિનર અને હાર્ડ હિટિંગ બૅટર હતા.તેઓ વેસ્ટ ઝોન અન્ડર-19, વિઝી ટ્રોફી, દુલીપ … Continue reading સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નરેશ પરસાણાનું નિધન