Rafael Nadal : નડાલ કઈ ટૂર્નામેન્ટ માટે થઈને વિમ્બલ્ડનમાં રમવાનું રદ કરવા વિચારે છે? કારણ બહુ રસપ્રદ છે

પૅરિસ: એક સમયના વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને 14 ફ્રેન્ચ ઓપન સહિત કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા સ્પેનના રાફેલ નડાલે અહીં સોમવારે પૅરિસની ફ્રેન્ચ ઓપનમાંથી પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ ગયા પછી અનોખી જાહેરાત કરી છે. તેને આ વખતે ટેનિસની સૌથી લોકપ્રિય વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં રમવાની ઇચ્છા નથી.નડાલને ઇચ્છા કરતાં પણ ખાસ તો … Continue reading Rafael Nadal : નડાલ કઈ ટૂર્નામેન્ટ માટે થઈને વિમ્બલ્ડનમાં રમવાનું રદ કરવા વિચારે છે? કારણ બહુ રસપ્રદ છે