મુશ્ફીકુર રહીમે બાંગ્લાદેશને અપાવી લીડ, ટેસ્ટ ડ્રો તરફ

રાવલપિંડી: અહીં શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાઇ-સ્કોરિંગ બન્યા બાદ હવે ડ્રૉ તરફ જઈ રહી છે. પાકિસ્તાનના પ્રથમ દાવના 448/6 ડિક્લેર્ડના જવાબમાં બાંગ્લાદેશે 565 રન બનાવીને 117 રનની લીડ લીધી હતી. ત્યાર બાદ શનિવારની ચોથા દિવસની રમતને અંતે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 23 રન હતો.બાંગ્લાદેશને 565 રનનો ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર મુશ્ફીકુર રહીમે (191 રન, 341 બૉલ, એક … Continue reading મુશ્ફીકુર રહીમે બાંગ્લાદેશને અપાવી લીડ, ટેસ્ટ ડ્રો તરફ