મુંબઈ અસલ મિજાજમાં જીત્યું, બેન્ગલૂરુની ફરી બૂરી હાલત

મુંબઈ: પાંચ વાર ટાઇટલ જીતેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને ‘રનોત્સવ’ના માહોલમાં થયેલા રોમાંચક મુકાબલામાં સાત વિકેટે હરાવીને આ સીઝનમાં અત્યંત જરૂરી બીજી જીત મેળવી હતી. સ્ટાર ક્રિકેટર્સવાળી બેન્ગલૂરુની ટીમના નામે હજી પણ એક જ જીત છે અને એ છમાંથી પાંચ મૅચ હારી ચૂકી છે.વાનખેડેની આખી મૅચમાં કુલ 395 રન બન્યા હતા જેમાં … Continue reading મુંબઈ અસલ મિજાજમાં જીત્યું, બેન્ગલૂરુની ફરી બૂરી હાલત