મુંબઈએ 42મા ટાઇટલની તલાશમાં વિદર્ભને કાબૂ બહારનો લક્ષ્યાંક આપ્યો
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં મંગળવારના ત્રીજા દિવસે મુંબઈનો બીજો દાવ 418 રને પૂરો થયો હતો અને વિદર્ભને જીતવા માટે 538 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. મુંબઈ 90 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસમાં કુલ 41 વાર ચૅમ્પિયન બની ચૂક્યું છે અને હવે 42મું ટાઇટલ એના હાથવેંતમાં જ છે. … Continue reading મુંબઈએ 42મા ટાઇટલની તલાશમાં વિદર્ભને કાબૂ બહારનો લક્ષ્યાંક આપ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed