IPL 2024ઃ ઉંમર 42 વર્ષ… બેટ્સમેને ફટકારી 110 મીટરની મોન્સ્ટર સિક્સ… બોલર સ્તબ્ધ થઈ ગયો

IPL 2024 ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમો વચ્ચે બેંગલૂરુના M Chinnaswamy Stadium ખાતે રમાઈ હતી. આ મેચમાં એમએસ ધોનીએ લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહોતા. આ ઈનિંગમાં એમએસ ધોનીએ સિક્સર ફટકારી હતી, જે સ્ટેડિયમની બહાર ગઈ હતી. આ સિક્સ આ સિઝનનો … Continue reading IPL 2024ઃ ઉંમર 42 વર્ષ… બેટ્સમેને ફટકારી 110 મીટરની મોન્સ્ટર સિક્સ… બોલર સ્તબ્ધ થઈ ગયો