Shami ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત

મુંબઈ: ગત વર્ષે વન ડે વર્લ્ડકપ બાદ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી(Mohammed Shami) ફરી ટીમમાં પરત નથી ફરી શક્યો, શમીના ફેન્સ આતુરતાથી તેને મેદાનમાં રમતો જોવાની રાહ જોઈ રહ્યા છે. ભારત આને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border–Gavaskar Trophy) નજીક આવી રહી છે. આ સિરીઝમાં શમીના રમવા અંગે કેપ્ટન રોહિત શર્માએ મોટું અપડેટ આપ્યું … Continue reading Shami ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિત શર્માએ આપ્યા સંકેત