પાકિસ્તાની ખેલાડીઓનો ક્લાસ લગાવશે મોહમદ શમી, જુઓ વીડિયો

T-20I ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમની ચારે બાજુ વાહવાહી થઇ રહી છે, પણ ભારતની વાહવાહીથી પાકિસ્તાનને ઇર્ષ્યા થઇ રહી છે અને તેઓ અવારનવાર ભારતીય બોલરો પર ઘણો કટાક્ષ કરી રહ્યા છે. શમીના રિવર્સ સ્વિંગ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાછે. હાલમાં જ ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમદ શમીને એક ઇન્ટરવ્યુમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો … Continue reading પાકિસ્તાની ખેલાડીઓનો ક્લાસ લગાવશે મોહમદ શમી, જુઓ વીડિયો