પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ની મુશ્કેલીઓનો વધારો થયો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે તેમને સમન્સ પાઠવ્યું હતું. અઝહરુદ્દીન HCA ના પ્રમુખ રહી ચુક્યા છે, એવો આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ થયો હતો. આ કેસમાં … Continue reading પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ