બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…

લંડન/કરાચી: ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની ટેસ્ટ ટીમ 500 રન બનાવ્યા પછી પણ એક ઇનિંગ્સથી હારી બેઠી એ સાથે પાકિસ્તાન આવી નાલેશી સાથે ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવી ગયું એટલે શાન મસૂદની ટીમ પર ટીકાનો વરસાદ શરૂ થઈ ગયો છે. માઇકલ વૉને પાકિસ્તાનની ટેસ્ટ ટીમને ખૂબ નબળી ગણાવી છે, જ્યારે શોએબ અખ્તરે તો ત્યાં સુધી કહ્યું છે … Continue reading બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…