ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે સચિન તેંડુલકર, કોની સાથે રમશે?

મુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની ફરી એક વાર મેદાનમાં વાપસી થશે. સચિન તેંડુલકર આ વર્ષે ત્રણ સ્થળોએ યોજાનારી પ્રથમ ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ)માં ભાગ લેશે. આ ટી-20 સ્પર્ધામાં છ ટીમો ભાગ લેશે.આઈએમએલમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લેશે અને તેમની મેચો મુંબઈ, લખનઉ અને રાયપુરમાં રમાશે. દર વર્ષે … Continue reading ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે સચિન તેંડુલકર, કોની સાથે રમશે?